હાલ કોરોના સંક્રમણ નું પ્રમાણ વધી રહીયું છે તો તેમને અટકાવવા માટે તેમજ જો કોઈ વ્યક્તિ પોઝીટીવ હોય તો તે કેવી સારવાર ઘરે બેઠા મેળવી શકે તે માટે નીચેની માહિતી નો એક વાર અવશ્ય વાંચન કરી પોતાની રીતે સાવચેતી ના પગલાં ભરી શકો.
કોરોના (Covid 19)ના સંક્રમણ દરમ્યાન રોગ પ્રતિકાર શકિત વધારવા માટેના પગલા
નીચે આપેલી PDF કોરોના સામે લડવા માટે મદદરૂપ થશે.
-
કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો :- PDF
-
કોરોના વાયરસ દરમિયાન આહાર-વિહારના સૂચનો :- PDF
-
ઘરે રહીને રોગપ્રતિકારક શકિત ટકાવી રાખવા માટે શું કરવું અને શું ના કરવું :- PDF
આ માહિતી તમને પસંદ આવી હોય તો બીજા લોકો સુધી મોકલવા વિનંતી 🙏.
Contents